Talati Practice MCQ Part - 7 ‘નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં ‘રૂઆબભેર’ શું છે ? સંયોજક કૃદંત ક્રિયા વિશેષણ વિશેષણ સંયોજક કૃદંત ક્રિયા વિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં કયા દેશે FIH હૉકી પ્રો લીગ જીતી છે ? ભારત પાકિસ્તાન નેધરલેન્ડ બેલ્જિયમ ભારત પાકિસ્તાન નેધરલેન્ડ બેલ્જિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સાચી જોડણી કઈ છે ? પરીપૂરિત પરિપુરીત પરિપૂરિત પરિપુરિત પરીપૂરિત પરિપુરીત પરિપૂરિત પરિપુરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ છે ? બાંધ ગઠરીયા સત્યના પ્રયોગો સીધાં ચઢાણ મારી હકીકત બાંધ ગઠરીયા સત્યના પ્રયોગો સીધાં ચઢાણ મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ? 13મા શતકમાં 14મા શતકમાં 15મા શતકમાં 12મા શતકમાં 13મા શતકમાં 14મા શતકમાં 15મા શતકમાં 12મા શતકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP