Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. ખેડૂતો મહુડાં વીણી લે છે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ખેડૂતો મહુડાં વીણી લેશે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ખેડૂતો મહુડાં વીણી લેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનીટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલા મીટર હશે ? 750 600 500 900 750 600 500 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ફાટેલી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ જયોતિન્દ્ર દવે રતિલાલ ‘અનિલ' ડૉ.જગદીશ ત્રિવેદી વિનોદ ભટ્ટ જયોતિન્દ્ર દવે રતિલાલ ‘અનિલ' ડૉ.જગદીશ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઉડતી ખિસકોલી ભારતના કયા નેશનલ પાર્કની વિશેષતા છે ? ગોલેથા ઈન્દીરા ગાંધી નામદફા પાપીકોન્ડા ગોલેથા ઈન્દીરા ગાંધી નામદફા પાપીકોન્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ? અન્નાહારની હિમાયત ઉત્તમ આહાર નીતિ આહાર નીતિ ઉત્તમ અન્નાહાર અન્નાહારની હિમાયત ઉત્તમ આહાર નીતિ આહાર નીતિ ઉત્તમ અન્નાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP