Talati Practice MCQ Part - 8 નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાકયમાં મુખ્ય કર્મ ક્યું છે ? વિધાર્થીને શીખવ્યું અંગ્રેજી મેડમે વિધાર્થીને શીખવ્યું અંગ્રેજી મેડમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. કુપોષણના દુષણને દુર કરવું આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. કુપોષણના દુષણને દુર કરવું આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો વસતી વૃદ્ધિદર અધિકતમ ક્યારે હતો ? 1911-21 1961-71 1931-41 1981-91 1911-21 1961-71 1931-41 1981-91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ - એટલે ? હેરિયું નેરિયું લેરિયું વેરિયું હેરિયું નેરિયું લેરિયું વેરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 He couldn't lift the box as it was heavy. (Meaning of couldn't) none did not cannot was not able to none did not cannot was not able to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP