Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

4% ઘટશે.
20% ઘટશે.
20% વધશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના રાષ્ટ્રપ્રમુખ કોને પોતાના હોદાનું 'રાજીનામું' આપે ?

લોકસભાના અધ્યક્ષ
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP