Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

4% ઘટશે.
20% વધશે.
20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેન્કનો ખાતેદાર બેન્કમાં લોકર રાખે તો બેન્ક ___ વસૂલ કરશે.

વ્યાજ
ભાડું
આપેલ તમામ
ડિપોઝિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યો શબ્દ 'સાપુતારા' સાથે સંબંધ ધરાવતો નથી ?

સહ્યાદ્રીની ગિરિમાળા
બોટિંગની સગવડ
ડાંગ જિલ્લાનો ભાગ
અરવલ્લીની ગિરિમાળાનો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનો ઘડિયાળ ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે ?

ગોંડલ
જામનગર
મોરબી
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું નક્ષત્ર નથી ?

સ્વાતી
રોહિણી
ચિત્રા
શર્મિષ્ઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP