Talati Practice MCQ Part - 9 કોમ્પ્યુટરમાં આવેલ હાર્ડ-ડિસ્ક શું છે ? પ્રોગ્રામ પાવર સપ્લાય સ્ટોરેજ ડિવાઈસ પ્રિન્ટર પ્રોગ્રામ પાવર સપ્લાય સ્ટોરેજ ડિવાઈસ પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ? જે. એ. હિક્કી દેવેન્દ્રનાથ ઘોષ એસ. એન. બેનર્જી દાદાભાઈ નવરોજી જે. એ. હિક્કી દેવેન્દ્રનાથ ઘોષ એસ. એન. બેનર્જી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ? લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ ભવન ગ્રામ પંચાયત લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ ભવન ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂર્યમંડળના ગ્રહો સૂર્યની ___ કરે છે. યાત્રા પ્રદક્ષિણા પરિભ્રમણ રચના યાત્રા પ્રદક્ષિણા પરિભ્રમણ રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "મારી પાસે ઘણું સ૨સ ચિત્ર છે. " ઉપર્યુકત વાકય કયા પ્રકારનું છે ? નિષેધવાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય ઉદ્ગારવાક્ય નિષેધવાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય ઉદ્ગારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP