Talati Practice MCQ Part - 9 કાથો નીચે પૈકી કયા વૃક્ષમાંથી બને છે ? નેતર ખેર ચીડ બાવળ નેતર ખેર ચીડ બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ સહુથી વધુ પ્રાણવાયુ (ઓક્સિજન) આપે છે ? આસોપાલવ વડ લીમડો પીપળો આસોપાલવ વડ લીમડો પીપળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના સૌથી વધુ વન વિસ્તારની ટકાવારી કયા જિલ્લામાં છે ? ડાંગ દાહોદ વલસાડ નર્મદા ડાંગ દાહોદ વલસાડ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ? નિસ્યંદનથી બાષ્પીભવનથી ક્લોરીનેશનથી ઉકાળીને નિસ્યંદનથી બાષ્પીભવનથી ક્લોરીનેશનથી ઉકાળીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ? વિદુર યુયુત્સુ શલ્ય વિકર્ણ વિદુર યુયુત્સુ શલ્ય વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP