Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વીર કવિ નર્મદ
ફર્દુનજી મર્ઝબાન
ઈચ્છારામ સુ. દેસાઈ
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ભગવદ્ગોમંડળ' શું છે ?

ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા
ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય
શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ
ગુજરાતી ભાષાનો વિશ્વકોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP