પર્યાવરણ (The environment) કુત્રિમ વરસાદ માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે ? સિલ્વર મેગ્રેટાઈટ સિલ્વર ક્રોમાઈટ સિલ્વર હેકસાઈડ સિલ્વર આયોડાઈડ સિલ્વર મેગ્રેટાઈટ સિલ્વર ક્રોમાઈટ સિલ્વર હેકસાઈડ સિલ્વર આયોડાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 1866 માં 'Ecology' શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજેલ હતો ? Arthur Tansley Earnest Haecked Charles Darwin Robert whittaker Arthur Tansley Earnest Haecked Charles Darwin Robert whittaker ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વિશ્વમાં Per Capita Emission of Carbon Dioxide કયો દેશ સૌથી વધારે કરે છે ? કતાર ચીન અમેરિકા સાઉદી અરેબીયા કતાર ચીન અમેરિકા સાઉદી અરેબીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણના પ્રશ્નો અને તેની ખરાબ અસરોને ધ્યાને લઈને હાલમાં કયા જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં આવેલ છે ? ડી.ડી.ટી. D.M.T ગેમેક્સીન B.H.C ડી.ડી.ટી. D.M.T ગેમેક્સીન B.H.C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ? જમીનનું ધોવાણ દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ વરસાદ જમીનનું ધોવાણ દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP