પર્યાવરણ (The environment) પર્યાવરણની ચર્ચા દરમિયાન 'SMP' શબ્દનો ઉપયોગ થાય છે. SMPનો અર્થ શું થાય છે ? Suspended pollutant mineral આપેલ પૈકી એક પણ નહીં Suspended particulate matter Suspended partial matter Suspended pollutant mineral આપેલ પૈકી એક પણ નહીં Suspended particulate matter Suspended partial matter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાન્ટ ધરાવતું સ્થળ કયું છે ? તમિલનાડુમાં કામુથી મધ્યપ્રદેશમાં નીમચ ગુજરાતમાં ચરન્કા મહારાષ્ટ્રમાં સકરી તમિલનાડુમાં કામુથી મધ્યપ્રદેશમાં નીમચ ગુજરાતમાં ચરન્કા મહારાષ્ટ્રમાં સકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian scientific expedition) (36-ISEA)નો મુખ્ય / ઝોક વિસ્તાર કયો છે ? અશ્મિઓનો અભ્યાસ વાતાવરણ ફેરફાર ભૂમિ સર્વેક્ષણ ભૂસ્ખલનનો અભ્યાસ અશ્મિઓનો અભ્યાસ વાતાવરણ ફેરફાર ભૂમિ સર્વેક્ષણ ભૂસ્ખલનનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) શહેરી ઘનકચરાના વૈજ્ઞાનિક ઠબે નિકાલ માટે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે ? GMFB GUDM GUDC નગરપાલિકા નિયામક GMFB GUDM GUDC નગરપાલિકા નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 ક્યાં સ્થળે યોજાઇ હતી ? કયોટા મરાકેશ પેરિસ બોન કયોટા મરાકેશ પેરિસ બોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP