Talati Practice MCQ Part - 5 0.0016 નું વર્ગમૂળ કેટલું ? 0.004 4 0.04 0.4 0.004 4 0.04 0.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ યોજનાની વાર્ષિક વીમા મુદ્દતનો સમયગાળો જણાવો. આપેલ પૈકી એક પણ નહીં 1 જાન્યુઆરી – 31 ડિસેમ્બર 1 એપ્રિલ – 31 માર્ચ 1 જૂન – 31 મે આપેલ પૈકી એક પણ નહીં 1 જાન્યુઆરી – 31 ડિસેમ્બર 1 એપ્રિલ – 31 માર્ચ 1 જૂન – 31 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શુદ્ધ પાણીનો સૌથી વિશ્વસનીય સ્ત્રોત કયો છે ? નદી વરસાદ કૂવો એકેય નહી નદી વરસાદ કૂવો એકેય નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીલ આર્મસ્ટ્રોંગે ક્યા વાનને લઈને ચંદ્રની ધરતી પર સૌપ્રથમ ઉતરાણ કર્યું ? જેલસ્ટાર -2 ટેલસ્ટાર – 2 સ્પુટનિક - 1 એપોલો - 11 જેલસ્ટાર -2 ટેલસ્ટાર – 2 સ્પુટનિક - 1 એપોલો - 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સાચી જોડણી શોધો. મ્યુનિસિપાલિટી હરિફાઈ શૂધબુધ હુંસાતૂશી મ્યુનિસિપાલિટી હરિફાઈ શૂધબુધ હુંસાતૂશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ડોકારાસ અને હુડારાસ કઈ જાતિનું નૃત્ય છે ? ભરવાડ આદિવાસી કણબી કાઠી ભરવાડ આદિવાસી કણબી કાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP