GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 0.02222 એ ___ છે. અસંમેય સંખ્યા શૂન્ય સંમેય સંખ્યા પૂર્ણાંક અસંમેય સંખ્યા શૂન્ય સંમેય સંખ્યા પૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અશક્ય ઘટનાની સંભાવના ___ છે. Zero 0.5 આપેલ પૈકી એક પણ નહીં 1 Zero 0.5 આપેલ પૈકી એક પણ નહીં 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ? તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ન્યૂટન દ્વિપદી વિસ્તરણ આપેલ પૈકી એક પણ નહીં લાન્ગ્રાજની રીત ન્યૂટન દ્વિપદી વિસ્તરણ આપેલ પૈકી એક પણ નહીં લાન્ગ્રાજની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સામયિક શ્રેણીમાં વલણ શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં ચલિત સરેરાશની રીત ન્યૂટનની રીત દ્વિપદી વિસ્તરણ આપેલ પૈકી એક પણ નહીં ચલિત સરેરાશની રીત ન્યૂટનની રીત દ્વિપદી વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP