Talati Practice MCQ Part - 3
ગુજરાત અને મધ્યપ્રદેશના કયા બે ગામ વિશ્વના પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યા છે ?

ભેખડિયા અને જામલી
ભેખડિયા અને સાવલી
ભેખડિયા અને ચમોલી
ભેખડિયા અને રખોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

સુન્દરમ
સ્નેહરશ્મિ
ઉમાશંકર જોશી
ઉશનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP