કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ફિનિટી ફોરમ' અંગે થૉટ લીડરશીપ ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. તે શેના માટે આયોજિત કરાઈ હતી ?

ફિનટેક ક્ષેત્ર માટે
મહિલા ઉદ્યમીઓને રોકાણ માટે પ્રોત્સાહિત કરવા માટે
MSME ઉદ્યોગો માટે
રાસાયણિક ખાતરોમાં કોટેડ નીમ યુરિયાનો જથ્થો વધારવા પ્રોત્સાહન આપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે કીવીને ભારતનું પ્રથમ પ્રમાણિત જૈવિક ફળ તરીકે લૉન્ચ કર્યું છે ?

ગુજરાત
કેરળ
અરુણાચલ પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં યોજાયેલ 65મા બેલોનડી'ઓર એવોર્ડ 2021માં ‘બેસ્ટ વુમન ઓફ ધ યર’ કોને એનાયત થયો ?

જેનિફર હર્મોસો
એલેકિસયા પુટેલસ
મેગન રેપિનોય
લાઈકે ચાર્ટેન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP