સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2040 2620 2650 2520 2040 2620 2650 2520 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો સમાંતર શ્રેણીનું nમું પદ હોય 5n - 3 હોય, તો તેનું 10મું પદ ___ છે. 47 49 53 50 47 49 53 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય ? 100 88 120 96 100 88 120 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો P(A) = 0.36 હોય તો P(Ā) = ___ 0.18 0.64 0.6 0.72 0.18 0.64 0.6 0.72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 70, 42 તથા 98 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 14 28 7 2 14 28 7 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5 થી મોટી એવી નાનામાં નાની ઘન સંખ્યા ___ છે. જેને 20, 30, 40 વડે ભાગતા શેષ 5 વધે. 245 125 35 45 245 125 35 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP