GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો 1 જાન્યુઆરી, 1996 ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી, 1997 ના રોજ કયો વાર હશે ? રવિવાર ગુરૂવાર બુધવાર શુક્રવાર રવિવાર ગુરૂવાર બુધવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રકાશ સંશ્લેષણ સાથે નીચેના પૈકીની કઈ પ્રક્રિયા સંકળાયેલી છે ? મુક્ત ઉર્જાના નિર્માણ માટે પ્રચ્છન્ન ઊર્જા વિમુક્ત થાય છે. ઓક્સીજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ તથા પાણીની બાષ્પ બહાર નીકળે છે. મુક્ત ઊર્જા એ પ્રચ્છન્ન ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહાય છે. કાર્બન ડાયોક્સાઈડ અને પાણી મુક્ત કરવા માટે ખોરાક ઓક્સીડાઈઝ્ડ થાય છે. મુક્ત ઉર્જાના નિર્માણ માટે પ્રચ્છન્ન ઊર્જા વિમુક્ત થાય છે. ઓક્સીજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ તથા પાણીની બાષ્પ બહાર નીકળે છે. મુક્ત ઊર્જા એ પ્રચ્છન્ન ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહાય છે. કાર્બન ડાયોક્સાઈડ અને પાણી મુક્ત કરવા માટે ખોરાક ઓક્સીડાઈઝ્ડ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ ધર્મ સ્વતંત્રતાના અધિકાર હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે ? (કલમ 25 - 28)1. ધર્મના આધારે ભેદભાવ સામે પ્રતિબંધ 2. અંતર આત્માના અવાજ (Conscience) અને ધર્મના વ્યવસાયની સ્વતંત્રતા3. લઘુમતિઓની સંસ્કૃતિનું રક્ષણ4. ધાર્મિક સંસ્થાઓની બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતાનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કનિષ્કના શાસન અને રાજ્યતંત્ર (regime) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ? આપેલ પૈકી કોઈ નહીં કનિષ્ક એ કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ નિયંત્રીત કરી હતી. તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તરેલું હતું. તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખોટાન થી શરૂ કરીને પૂર્વમાં બનારસ સુધી વિસ્તરેલું હતું. આપેલ પૈકી કોઈ નહીં કનિષ્ક એ કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ નિયંત્રીત કરી હતી. તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તરેલું હતું. તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખોટાન થી શરૂ કરીને પૂર્વમાં બનારસ સુધી વિસ્તરેલું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધ્વનિના તરંગોના બે અનુક્રમિત સંકોચન વચ્ચેના અંતરને ___ કહે છે. કંપવિસ્તાર આવૃત્તિ તીવ્રતા તરંગ લંબાઈ કંપવિસ્તાર આવૃત્તિ તીવ્રતા તરંગ લંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મેરૂ ટુંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઈતિહાસ છે ? ગુર્જર પ્રતિષ્ઠા આપેલ પૈકી કોઈ નહીં ગુર્જર રાષ્ટ્ર ચરિત રાજતરંગીણી ગુર્જર પ્રતિષ્ઠા આપેલ પૈકી કોઈ નહીં ગુર્જર રાષ્ટ્ર ચરિત રાજતરંગીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP