ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.
2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.
3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.
4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

2, 1, 4
4, 3, 2
1, 2, 3, 4
3, 1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?

પુષ્પાબેન મહેતા
શારદાબેન મુખર્જી
શારદાબેન મહેતા
ઉષા મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ?

અલાઉદ્દીન ખીલજી
અહમદશાહ
અકબર
મહંમદ ઘોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

હિન્દી છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ
અહિંસા આંદોલન
દાંડીયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP