GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1. સુરેન્દ્રનગર
2. રાજકોટ
૩. પાટણ

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ડ્રેગન સ્પેસક્રાફ્ટ અથવા સ્પેસ કેપ્સ્યુલ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આ ડ્રેગન સ્પેસક્રાફ્ટ અવકાશમાં માલ (cargo) તેમજ લોકો બંનેને પહોંચતા કરી શકે છે.
આ સ્પેસક્રાફ્ટની માલિકી ચીની અવકાશી એજન્સી ધરાવે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક સ્ત્રી તરફ જોઈ સુનીલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.’’ તો તે સ્ત્રી સુનીલની કોણ હશે ?

માતા
દાદી
ફોઈ
માસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક સમબાજુ ત્રિકોણાકાર પ્લેટને કાપી n નાની એકસરખી સમબાજુ ત્રિકોણાકાર પ્લેટ બનાવવામાં આવે છે. તો નીચે પૈકી n નું શક્ય મૂલ્ય ક્યું છે ?

256
216
343
625

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP