Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3, 4
2, 3
1, 2, 3
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી એક બાબતનો કુદરતી આપત્તિમાં સમાવેશ થતો નથી ?

પૂર
આતંકવાદ
વાવાઝોડું
ઔદ્યોગિક અકસ્માત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઇ જોડ અયોગ્ય છે તે જણાવો.

રણજીત વિલાસ પેલેસ - મોરબી
પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ
નવલખા પેલેસ - ગોંડલ
લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હાડકામા ફ્રેક્ચર જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ?

સિસ્મોગ્રાફ
કેમીયોથેરાપી
એક્સ-રે
સોનોગ્રાફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા વ્યક્તિ સંદર્ભે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટની લપડાક પડી ?

કુલ ભૂષણ ખડગે
કુલ ભૂષણ જાધવ
કુલ ભૂષણ પાંડે
કુલ ભૂષણ રાનડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP