સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતમાં સેવા ક્ષેત્રમાં શાનો સમાવેશ કરાયો છે ?
1. વ્યાપાર, હોટેલ, રેસ્ટોરન્ટ્સ
2. પરિવહન, સંગ્રહ, સંચાર
3. નાણાં, વીમો, સ્થાવર, મિલકત ધંધાકીય સેવાઓ
4. સામુદાયિક, સામાજિક અને વ્યક્તિગત સેવાઓ ઉપરના માંથી શું સાચું છે ?

1, 2, 3, 4
1, 2, 3
1, 2, 4
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આવકવેરાની ચૂકવણી અને આવકવેરાનું રિફંડ ___ ખાતે અનુક્રમે ઉધાર અને જમા થાય.

નફા-નુકસાન
ઉત્પાદન
વેપાર
નફા-નુકસાન ફાળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ?

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ)
નગરપાલિકા
કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ?

માતા યશોદા
નાગબાઈ
પાનબાઈ
સતી સાવિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP