GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સમુદાયમાં કાઉન્સેલીંગના તબક્કાઓને ક્રમ અનુસાર ગોઠવો.
(1) સમસ્યાનું વિશ્લેષણ (2) કાઉન્સેલીંગની શરૂઆત (3) ફોલોઅપ (4) નિવારણ માટેના સૂચનો

2, 1, 4, 3
2, 3, 4, 1
2, 1, 3, 4
2, 4, 1, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
તાજેતરમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદે કોણ નિયુક્ત થયા છે ?

શ્રી હરિવંશ નારાયણસીંઘ
શ્રી એમ. વેકૈયાનાયડુ
શ્રી બી. કે. હરિપ્રસાદ
શ્રી પી. જે. કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માતાના આહારમાં થાયમીન ઓછું હોય છે ત્યારે માં ના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને ત્યારે કયો ઊણપનો રોગ થાય છે ?

ફ્લૂરોસીસ
પેલેગ્રા
બેરીબેરી
સ્કર્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
એક સાંકેતિક ભાષામાં જો '0' ને 'E' તરીકે લખવામાં આવતું હોય અને A ને C, M ને I, S ને O, N ને P, E ને M, I ને A, P ને N, C ને S તરીકે લખવામાં આવતું હોય તો તે ભાષામાં COMPANIES કેવી રીતે લખાય ?

SEINCPMIO
SMINCPAMO
SEINCPAMO
SEIACPAMO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP