GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
પર્વતો
1. અરવલ્લી ગિરિમાળા
2. સાતપુડા ગિરિમાળા
3. પૂર્વ ઘાટ
4. મૈકલ ગિરિમાળા
શિખરો
ગુરુ શિખર
ધૂપગઢ
કળશુબાઈ
અમરકંટક પર્વત

ફક્ત 1,2 અને 3
1,2,3 અને 4
ફક્ત 2,3 અને 4
ફક્ત 1,2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ખડકો માટે સાચું / સાચાં છે ?
1. અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે.
2. અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે.
3. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે.

ફક્ત 1 અને 2
ફક્ત 3
1,2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ___ દ્વારા થઈ હતી.

જ્યોતિબા ફૂલે
સાવરકર
બાલગંગાધર તીલક
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
6 પુરુષો અને 5 સ્ત્રીઓમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. તો સમિતિમાં ઓછામાં ઓછી 2 સ્ત્રીઓ હોય તેની સંભાવના કેટલી ?

14/37
14/33
આપેલ પૈકી એક પણ નહીં
16/33

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની માહિતીનો મધ્યક કેટલો થશે ?
ઉમર (વર્ષમાં) 10 15 14 8 12
છોકરાઓની સંખ્યા 3 2 6 4 5

10.8
આપેલ પૈકી એક પણ નહીં
12
11.8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP