સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
બેંક રીકન્સીલીયેશન સ્ટેટમેન્ટ એ બેંક તરફથી મેળવેલ બેન્ક સ્ટેટમેન્ટ અને ધંધા દ્વારા તૈયાર કરેલ ___ ની સરખામણી છે.

રોકડ મેળ
રોકડ આવક ખાતાવહી
રોકડ ખર્ચ ખાતાવહી
રોકડ પ્રવાહિતા પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સમય વેતન પ્રથા ક્યાં વધુ અનુકૂળ રહે છે ?

જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય.
જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય.
જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય.
જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
વૈજ્ઞાનિક ધોરણે નક્કી થયેલી પૂર્વનિર્ધારિત પડતર એટલે ___ પડતર.

પ્રમાણ
અંદાજી
આપેલ પૈકી કોઈપણ નહીં
સિમાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરા ધારાની કલમ ___ મુજબ પગારદાર કરદાતાને પાછલા વર્ષ દરમ્યાન તેની અગાઉના વર્ષ/ વર્ષોનું એરીયર્સ મળેલ હોય, તો તેઓ ફોર્મ ___ ભરીને કરરાહત મેળવી શકે છે.

89, 10 ઈ
80, 10 ઈ
80, 12 ઈ
89, 12 ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP