GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ખડકો માટે સાચું / સાચાં છે ?
1. અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે.
2. અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે.
3. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે.

ફક્ત 1 અને 2
1,2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સજીવતંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સેન્દ્રિય પદાર્થનો ઉત્પાદન દર ___ કહેવાય છે.

કુલ પ્રાથમિક ઉત્પાદકતા
ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા
ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા
કુલ ગૌણ ઉત્પાદકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે ?

રાપચોરિયો
દેવનો
દિતવાર
ગુજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Yએ કેટલીક રકમના 25% X ને આપ્યા. X એ પ્રાપ્ત કરેલ રકમમાંથી, તેણે 20% પુસ્તકો ખરીદવામાં અને 35% ઘડિયાળ ખરીદવામાં ખર્ચ કર્યા. દર્શાવેલ ખર્ચ કર્યા બાદ, X પાસે રૂ. 2,700 બચ્યા. તો Y પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 24,000
રૂ. 15,000
રૂ. 16,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP