ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

આપેલ તમામ
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ
ગોપાલકૃષ્ણ ગોખલે
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?

બહામણી રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સતીપ્રથા નાબુદી
બાળલગ્ન
વિધવા પુનઃલગ્ન
સ્ત્રી કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ?

મદ્રાસ લેબર યુનિયન
ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા
કલાકમ યુનિયન, બોમ્બે
એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP