કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 1 મે, 2022ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 62મા 61મા 60મા 63મા 62મા 61મા 60મા 63મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્વાડ (QUAD)માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? જાપાન ભારત ચીન ઓસ્ટ્રેલિયા જાપાન ભારત ચીન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શરૂ કરાયેલું 'આઝાદી સે અંત્યોદય તક' અભિયાનનો સમયગાળો કેટલો છે ? 90 દિવસ 130 દિવસ 110 દિવસ 50 દિવસ 90 દિવસ 130 દિવસ 110 દિવસ 50 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં BSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એમ.એન. રાયસા શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એમ.એન. રાયસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં મિશન સાગર IX અંતર્ગત ક્યા જહાજ થકી શ્રીલંકાને ગંભીર ચિકિત્સા સહાય પ્રદાન કરાઈ ? INS જલશ્વ INS સુમિત્રા INS ઘડિયાલ INS સુમેઘા INS જલશ્વ INS સુમિત્રા INS ઘડિયાલ INS સુમેઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈન્ડિયા આઈડિયાઝ કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી બેંગલુરુ પુણે ભોપાલ નવી દિલ્હી બેંગલુરુ પુણે ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP