GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુણોત્તર શ્રેણી 1, √3, 3√3 ___ નું પાંચમું પદ શોધો. 9 આપેલ પૈકી એક પણ નહીં 6√3 9√3 9 આપેલ પૈકી એક પણ નહીં 6√3 9√3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી ? 282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change into Indirect speech :They said, "Alas ! He is dead". They asked if he is dead. They asked joyfully if he was really dead. They exclaimed sadly that he was dead. They told wheather he was dead. They asked if he is dead. They asked joyfully if he was really dead. They exclaimed sadly that he was dead. They told wheather he was dead. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમાનાર્થી શબ્દ જણાવો.‘ગિરા’ વાર્તા પર્વતની હારમાળા વાણી સાંનિધ્ય વાર્તા પર્વતની હારમાળા વાણી સાંનિધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા "ગાજે જંગલ ગીર તણા" નું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો. ત્રિભુવન લુહાર નરસિંહ મહેતા ત્રિભુવન વ્યાસ મનોજ ખંડેરિયા ત્રિભુવન લુહાર નરસિંહ મહેતા ત્રિભુવન વ્યાસ મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે બાળકોના શિક્ષણ ભથ્થા માટે કરમુક્તિની રકમ કઈ છે ? રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) આપેલ પૈકી એક પણ નહીં રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) આપેલ પૈકી એક પણ નહીં રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP