વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની મિસાઈલ પૈકી કઈ મિસાઈલ / મિસાઈલ્સ સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નથી ?
(1) અગ્નિ – 3
(2) K-15
(3) અગ્નિ-4
(4)આકાશ
(5) બ્રહ્મોસ

2, 3, 4 અને 5
2 અને 5
2, 3 અને 5
1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યોગ્ય જોડકા જોડો
શાસ્ત્ર
a) કામસૂત્ર
b) પ્રજનન શાસ્ત્ર
c) કાલગણના
d) વૃક્ષ આયુર્વેદ
કર્તા
1. વાત્સ્યાયન
2. ભારદ્વાજ
3. ચક્રપાણિદત્ત
4. બ્રાભ્રવ્ય પાંચાલ
5. શકમૂનિ

(a-1) (b-4) (c-3) (d-4)
(a-1) (b-3) (c-2) (d-4)
(a-1) (b-4) (c-3) (d-5)
(a-1) (b-4) (c-5) (d-2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?
i) મિથેન (Ch4)
ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2)
iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S)

i & ii
આપેલ તમામ
i & iii
ii & iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
CERT-In વિશે ખરા વિધાનો ચકાસો.

CERT-In સંસ્થાની સ્થાપના 19 જાન્યુઆરી, 2004ના રોજ થઈ હતી.
આપેલ પૈકી કોઈ નહીં
CERT-In ભારતમાં સાયબર સુરક્ષાની જવાબદારીઓ સાથે સંકળાયેલી પ્રમુખ સંસ્થા છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ડિફેન્સ એક્વિઝિશન કમિટિ (DAC)ના અધ્યક્ષ કોણ હોય છે ?

પ્રધાનમંત્રી
રક્ષામંત્રી
રાષ્ટ્રપતિ
કેબિનેટ સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP