Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 1 મીટર ઊંચાઈના મકાનની ટોચ પરથી મકાનથી અમુક અંતરે જમીન પર ઉભેલા એક બાળકનો અવસેધકોણ 45° હોય, તો તે બાળક મકાનથી ___ મીટર દૂર હશે. 20 5 10 15 20 5 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District મહારાષ્ટ્રના કયા શહેરના એરપોર્ટનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકર એરપોર્ટ છે ? ઔરંગાબાદ કોલ્હાપુર પુના નાગપુર ઔરંગાબાદ કોલ્હાપુર પુના નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સોદાગર' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરુષ દ્વિગુ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય મહા + ઋષિ = મહાઋષિ વન + ઔષધિ = વનોષધી સદા + એવ = સદૈવ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય મહા + ઋષિ = મહાઋષિ વન + ઔષધિ = વનોષધી સદા + એવ = સદૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ચાણક્ય કયા શાસકનો મુખ્ય સલાહકાર હતો ? અશોક સ્કંધગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંધગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ઉપનિષદ, ઋણ, એકવ્રતી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ખડતલ, જિગીષા, ચિત્રકાર દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ઉપનિષદ, ઋણ, એકવ્રતી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ખડતલ, જિગીષા, ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP