ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો. 1. ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે. 2. ભારત અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. 3. ભારતીય રેલવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે.
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડી રોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણને શું કહે છે ?