સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

ઘઉંના ખેતરો
ડાંગરની ક્યારીઓ
શેરડીના ખેતરો
ફળ બગીચાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પ્રોટીન કયા તત્વના બનેલાં છે ?

સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન
કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન
લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન
કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું છે ?

હાઈડ્રો સ્કોપ
ગાયરોસ્કોપ
પેરિસ્કોપ
સ્ટિરિયોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કોને માટે કાર્ય કરે છે ?

સ્નાતક કક્ષાના ઉમેદવારો
અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો
ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP