સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 1 nm એટલે કેટલા મીટર ? 1010 109 10-10 10-9 1010 109 10-10 10-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જૂન-2015માં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા-કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણીનું કેટલામું વર્ષ છે ? 15મું વર્ષ 12મું વર્ષ 13મું વર્ષ 14મું વર્ષ 15મું વર્ષ 12મું વર્ષ 13મું વર્ષ 14મું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે ? મેગેનીઝની ખાણ અબરખની ખાણ જસતની ખાણ કોલસાની ખાણ મેગેનીઝની ખાણ અબરખની ખાણ જસતની ખાણ કોલસાની ખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ? MAN આપેલ તમામ LAN WAN MAN આપેલ તમામ LAN WAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય. નફાકારકતાનો આંક ખોટ સમતુટ બિંદુ તૃષ્ટિગુણ નફાકારકતાનો આંક ખોટ સમતુટ બિંદુ તૃષ્ટિગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ચાલુ મિલકતો - ચાલુ દેવા = ___ કાર્યશીલ મુડી કાયમી મુડી માલિકીની મુડી રોકાયેલી કુલ મુડી કાર્યશીલ મુડી કાયમી મુડી માલિકીની મુડી રોકાયેલી કુલ મુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP