સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચો.વાર (Sq.yard) = ___ ચો.મી. 0.836126 0.931626 0.983126 0.891263 0.836126 0.931626 0.983126 0.891263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું, તો તેણે કુલ કેટલા ગ્રામ સોનુ ખરીદ્યું ગણાય ? 128.2608 127.2618 128.3018 117.3018 128.2608 127.2618 128.3018 117.3018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતા 10 ગણો અને શેષ ક૨તાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4236 4336 5336 4306 4236 4336 5336 4306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 131 121 141 151 131 121 141 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યામાં '1' ઉમેરતા ચાર અંકોની ___ સંખ્યા મળે. નાની મોટામાં મોટી નાનામાં નાની મોટી નાની મોટામાં મોટી નાનામાં નાની મોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે. 5 7 9 3 5 7 9 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP