કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 1. UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં 21 સભ્યો છે.2. UNESCOની વિશ્વ ધરોહર સમિતિની વર્તમાનમાં અધ્યક્ષતા ભારત ફરી રહ્યું છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. માત્ર વિધાન 1 વિધાન 1 અને 2 આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 2 માત્ર વિધાન 1 વિધાન 1 અને 2 આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ખેડૂતોને જમીન આધારિત પાકનું માર્ગદર્શન આપવા માટે ___ એ આત્મનિર્ભર કૃષિ એપ વિકસિત કરી છે. ઈન્ફોસિસ TCS વિપ્રો ટેક મહિન્દ્રા ઈન્ફોસિસ TCS વિપ્રો ટેક મહિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીતકલા આર્કિટેક્ટ વિજ્ઞાન નાટ્યકલા સંગીતકલા આર્કિટેક્ટ વિજ્ઞાન નાટ્યકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયું સ્થળ UNESCOના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામ્યું ? ગ્વાલિયર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઓરછા ગ્વાલિયર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઓરછા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરી છે ? બ્લૂ ઓરિજિન ISRO NASA SpaceX બ્લૂ ઓરિજિન ISRO NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યો દેશ વિશ્વનો પ્રથમ વાણિજ્યિક લઘુ મોડ્યુલર રિએક્ટર લિંગલોન્ગ વનનું નિર્માણ કરી રહ્યો છે ? ચીન જાપાન ફ્રાંસ રશિયા ચીન જાપાન ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP