કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ? 1. ઓટોમોબાઈલ 2. ફાર્માસ્યુટિકલ્સ 3. IT હાર્ડવેર 4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને 2025 સુધીમાં TB મુક્ત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે 'ટ્રાઈબલ TB' પહેલની શરૂઆત કરી તથા ___ અને ___ પોર્ટલના વિલીનીકરણની પણ ઘોષણા કરી.