કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયામાંથી 10 આફ્રિકી ચિત્તાઓ લાવવામાં આવશે ? બાંધવગઢ નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ? ઓડિશા પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) યુનેસ્કો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 14 મે 18 મે 16 મે 15 મે 14 મે 18 મે 16 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) COVID-19 દર્દીઓના RT-PCR ટેસ્ટમાં કેટલા CT (Cycle Threshold) વેલ્યૂ ધરાવતા દર્દીને પોઝિટિવ માનવામાં આવે છે ? 70 થી ઓછી 35 થી વધુ 35 થી ઓછી 20 થી ઓછી 70 થી ઓછી 35 થી વધુ 35 થી ઓછી 20 થી ઓછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? શ્રીલંકા ભારત નેપાળ મ્યાનમાર શ્રીલંકા ભારત નેપાળ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સૌથી ઝડપથી એવરેસ્ટ ચડનાર રેકોર્ડ કયા દેશની મહિલાએ તોડ્યો છે ? બેંગકોંગ જાપાન હોંગકોંગ રશિયા બેંગકોંગ જાપાન હોંગકોંગ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP