કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? રેમો ડિસોઝા ટેરેન્સ લુઈસ પ્રભુ દેવા સુરેશ મુકુંદ રેમો ડિસોઝા ટેરેન્સ લુઈસ પ્રભુ દેવા સુરેશ મુકુંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે SAGE (Senior Care Aging Growth Engine) પહેલ લોન્ચ કરી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં BRICS ગ્રીન હાઈડ્રોજન સમિટની મેજબાની ભારતની કઈ સંસ્થાએ કરી હતી ? IOC ONGC NTPC DRDO IOC ONGC NTPC DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2020માં સૌથી વધુ રેમિટન્સ (વિદેશોમાં નોકરી અર્થે ગયેલા ભારતીય નાગરિકોએ મોકલાવેલા નાણાં) મેળવનારો દેશ કયો બન્યો ? ભારત જાપાન અમેરિકા ચીન ભારત જાપાન અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી કિસાન મિત્ર ઊર્જા યોજના'ને મંજૂરી આપી ? હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) શેનઝોઉ-12 શું છે ? ચીનનું માનવરહિત શુક્ર મિશન ચીનનું માનવરહિત મંગળ મિશન ચીનનું સમાનવ અવકાશ મિશન ચીનનું માનવરહિત ચંદ્ર મિશન ચીનનું માનવરહિત શુક્ર મિશન ચીનનું માનવરહિત મંગળ મિશન ચીનનું સમાનવ અવકાશ મિશન ચીનનું માનવરહિત ચંદ્ર મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP