ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. અમદાવાદના મિલમજૂરોએ મિલમાલિકો પાસે 35% પગારવધારાની માંગણી કરી.
2. આ હડતાળને ધર્મયુદ્ધ કે ધર્મસંકટ નામ આપવામાં આવ્યું હતું.
3. આનંદશંકર ધ્રુવની લવાદી સ્વીકારવામાં આવી.
4. અમદાવાદની મિલમજૂર હડતાળ 21 દિવસ ચાલેલી.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 3, 4
2, 3, 4
1, 2, 4
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા.

પ્રાર્થના સમાજ
ભારત ધર્મ મહામંડળ
બ્રહ્મોસમાજ
આર્યસમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા
અસફખાન
મુનીમખાન
નીઝામુદ્દીન અહમદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

ઇન્દુલાલ યાજ્ઞિક
ફૂલચંદ કસ્તુરચંદ શાહ
મહાત્મા ગાંધી
રાવજીભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP