Talati Practice MCQ Part - 1
60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો.

33.33%
19%
15%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી એક વાક્ય ખોટું છે, કયું ?

ધોળો ઘોડો ઘાસ ખાય છે.
સફેદ ઘોડો ઘાસ ચરે છે.
ધોળું કબૂતર ઘાસ ચરે છે.
ધોળું કબૂતર ચણે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
X, Y થી 12 વધારે છે, X તથા Y ના વચ્ચે ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે. ત્રીજી સંખ્યા Z અને X નો સરવાળો શું હશે જો Z, Y ના બરાબર 1/3 હોય.

42
45
43
44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP