કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિશ્વની કઈ બેંક ટ્વિ્ટર પર 10 લાખ ફોલોઅર્સ ધરાવનારી દુનિયાની પ્રથમ કેન્દ્રીય બેંક બની છે ? શાંઘાઈ બેંક, ચીન RBI, ભારત ફેડરલ રિઝર્વ, અમેરિકા યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ શાંઘાઈ બેંક, ચીન RBI, ભારત ફેડરલ રિઝર્વ, અમેરિકા યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર આવેલી શ્રી અટલબિહારી વાજપેઈની સમાધિનું નામ શું છે ? સદૈવ અટલ અટલ ઘાટ અટલ સ્મૃતિ અમર અટલ સદૈવ અટલ અટલ ઘાટ અટલ સ્મૃતિ અમર અટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ અહેવાલ 2020 અનુસાર ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 76% 74% 78% 72% 76% 74% 78% 72% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલી કેટલામી આસિયાન સમિટમાં એશિયા-પેસિફિકના 15 દેશોએ RCEP સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? 38મી 37મી 36મી 35મી 38મી 37મી 36મી 35મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિનનફાકારક સંસ્થા પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જારી પબ્લિક અફેર્સ ઇન્ડેક્ષ (જાહેર બાબતોનો સૂચકાંક) 2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? મણિપુર ઉત્તરાખંડ કેરળ પંજાબ મણિપુર ઉત્તરાખંડ કેરળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કોહલા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ' કઈ નદી પર નિર્માણ પામશે ? ઝેલમ સતલુજ રાવી સિંધુ ઝેલમ સતલુજ રાવી સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP