Gujarat Police Constable Practice MCQ Part - 4 10 ડિગ્રી ચેનલ કયાં આવેલી છે ? લક્ષદ્વિપ અંદમાન-નિકોબાર તમિલનાડુ કેરળ લક્ષદ્વિપ અંદમાન-નિકોબાર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 391 મુજબ લૂંટ જયારે ધાડ બને છે ત્યારે સંયુકત રીતે કરવામાં આવે છે ? બે કરતાં વધારે વ્યકિતઓ પાંચ વ્યકિતઓ અથવા વધારે પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા આપેલ પૈકી એક પણ નહીં બે કરતાં વધારે વ્યકિતઓ પાંચ વ્યકિતઓ અથવા વધારે પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અ, બ ને પુરતા કારણ વગર બીજા માળેથી નીચે ધક્કો મારે છે અને બ મરી જાય છે તો IPC - 1860 મુજબ અ: ખૂની છે. માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે. કોઇપણ ગુનો કરતો નથી. માત્ર બેદરકારી માટે જવાબદાર છે. ખૂની છે. માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે. કોઇપણ ગુનો કરતો નથી. માત્ર બેદરકારી માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આસામમાં આવેલ કાંઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ? વાઘ, સફેદ હાથી, દિપડો હાથી, રીંછ, સૂવર સાબર, વાઘ, કાળિયાર ગેંડા, જંગલી ભેંસ, હરણ વાઘ, સફેદ હાથી, દિપડો હાથી, રીંછ, સૂવર સાબર, વાઘ, કાળિયાર ગેંડા, જંગલી ભેંસ, હરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતામાં સ્વબચાવનો અધિકાર કઇ કલમ સુધી છે ? 106 થી 113 96 થી 106 109 થી 116 86 થી 96 106 થી 113 96 થી 106 109 થી 116 86 થી 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ બાળકો દ્વારા કરાયેલા કૃત્યો અંગે કયું વિધાન સાચું છે ? બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. આપેલ તમામ સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. આપેલ તમામ સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP