નફો અને ખોટ (Profit and Loss) 10 બોલપેનની મૂળકિંમતમાં 8 બોલપેન વેચવાથી કેટલા ટકા નફો થાય ? 8% 20% 10% 25% 8% 20% 10% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 12% ખોટથી વેચેલી વસ્તુના રૂા. 22 ઉપજ્યા હોય તો તેના વેચાણમાં 20% નફો મેળવવા કેટલી વે.કિ. રાખવી જોઈએ ? રૂા. 25 રૂા. 18 રૂા. 20 રૂા. 30 રૂા. 25 રૂા. 18 રૂા. 20 રૂા. 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય ? 25% 30% 20% 3% 25% 30% 20% 3% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 15 - 12 = 3 12 3 100 (?) 100/12 × 3 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) ચોખાનો ભાવ 2% ઘટતા જેટલા રૂપિયામાં 49 કિગ્રા ચોખા મળતા હતા તેટલા જ રૂપિયામાં નવા ભાવે કેટલા કિગ્રા ચોખા મળશે ? 51 48 50 49 51 48 50 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.16,000 નો મોબાઈલ વેચતાં 20% ખોટ ગઈ, તો કેટલાં રૂપિયા ખોટ થાય ? 20 3200 3.20 32 20 3200 3.20 32 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 16000 × 20/100 = 3200 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 600 રૂ.ની છાપેલી કિંમતની એક વસ્તુ 510 રૂ. માં મળે છે તો વળત૨ કેટલા ટકા મળ્યું ગણાય ? 20% 45% 90% 15% 20% 45% 90% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP