કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્રિકેટના ત્રણેય સ્વરૂપોમાં 100-100 મેચ રમનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? કે.એલ.રાહુલ વિરાટ કોહલી રોહિત શર્મા હાર્દિક પંડયા કે.એલ.રાહુલ વિરાટ કોહલી રોહિત શર્મા હાર્દિક પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 21મા કોમનવેલ્થ ગેમ્સ 2018નું આયોજન ક્યા કરાયું હતું ? દિલ્હી (ભારત) ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા) કેપટાઉન (દક્ષિણ આફ્રિકા) પેરિસ (ફ્રાન્સ) દિલ્હી (ભારત) ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા) કેપટાઉન (દક્ષિણ આફ્રિકા) પેરિસ (ફ્રાન્સ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા ભારતીય વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિપર ડે લા લીજિયન ડી’હોનુરથી સન્માનિત કરાયા ? રાહુલ ગાંધી રામનાથ કોવિંદ શશી થરૂર નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી રામનાથ કોવિંદ શશી થરૂર નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1995 1945 1948 1950 1995 1945 1948 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પીંગલી વેકૈયાની 146મી જન્મજયંતીના અવસરે તિરંગા ઉત્સવનું આયોજન કર્યું હતું ? ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં 22મા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું લોકાર્પણ ક્યા કરાયું ? કચ્છ રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર કચ્છ રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP