કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતનો પ્રથમ 100% ઓર્ગેનિક કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ?

અંદામાન - નિકોબાર ટાપુ સમુહ
લક્ષદ્વીપ
લદાખ
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સ્વદેશી વિમાનવાહક કેરિયર વન' તરીકે નીચેના પૈકી કોને ઓળખવામાં આવે છે ?

INS ઐરાવત
INS વિક્રાંત
INS વિક્રમાદિત્ય
INS વિશાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રચનાત્મક અર્થવ્યવસ્થા'નો ખ્યાલ સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

જ્હોન હોકિન્સ
પોલ સેમ્યુલ્સન
એડમ સ્મિથ
આલ્ફ્રેડ માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP