કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ફોર્બ્સ મેગેઝિન દ્વારા વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાની યાદી જાહેર કરવામાં આવી તે અંતર્ગત નાણામંત્રી નિર્મલા સીતારામનનો ક્રમ કેટલામો છે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા શહેરમાં ભારતના ખ્યાતનામ મહિલા બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટાના નામ પરથી જ્વાલા ગટ્ટા એકેડમી ઓફ એકસેલન્સની સ્થાપના કરવામાં આવી ?