સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 હેકટર બરાબર કેટલા ચો.કિ.મી. થાય ? 1000 1 100 10 1000 1 100 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યામાં '1' ઉમેરતા ચાર અંકોની ___ સંખ્યા મળે. મોટી નાની મોટામાં મોટી નાનામાં નાની મોટી નાની મોટામાં મોટી નાનામાં નાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 30 3600 1600 60 30 3600 1600 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સાત પુરુષો અને ત્રણ સ્ત્રીઓમાંથી પાંચ પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહને કેટલી રીતે બનાવી શકાય ? 126 63 45 90 126 63 45 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24, 36 અને 40 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. 120 360 240 180 120 360 240 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે. તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે ? 45321 23541 54321 25341 45321 23541 54321 25341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP