કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ‘100 ડેઝ ટુ બીટ પ્લાસ્ટિક’ અભિયાન શરૂ કર્યું ? લદાખ સિક્કિમ દિલ્હી ગોવા લદાખ સિક્કિમ દિલ્હી ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 21 જાન્યુઆરીના રોજ નીચેના પૈકી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ અથવા રાજ્યત્વ દિવસ મનાવાય છે ? આપેલ તમામ મેઘાલય ત્રિપુરા મણિપુર આપેલ તમામ મેઘાલય ત્રિપુરા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યમાં સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કલાનિશ્નકોવ AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જ્યાં શરૂ થયું તે કોરવા ઓર્ડનન્સ ફેક્ટરી ક્યા આવેલી છે ? હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day) ક્યારે મનાવાય છે ? 12 જાન્યુઆરી 11 જાન્યુઆરી 10 જાન્યુઆરી 13 જાન્યુઆરી 12 જાન્યુઆરી 11 જાન્યુઆરી 10 જાન્યુઆરી 13 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં FSSAIએ ક્યા રેલવે સ્ટેશનને 5 સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ સાથે ઈટ રાઈટ સ્ટેશનનો દરજ્જો આપ્યો ? બેંગલુરુ વારાણસી દિલ્હી મુંબઈ બેંગલુરુ વારાણસી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP