Loading [Contrib]/a11y/accessibility-menu.js
સાદું રૂપ અને બીજગણિત
100 વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે છે, પરંતુ કોફી પીતા નથી. 40 વ્યકિત કોફી પીવે છે, પરંતુ ચા પીતા નથી, 10 વ્યકિત ચા કે કોફી કાંઈ પીતા નથી. તો ચા અને કોફી બન્ને પીનારાની સંખ્યા કેટલી ?
સાદું રૂપ અને બીજગણિત
x/5 = 12/3 હોય તો x નું મૂલ્ય કેટલું થાય ?
સાદું રૂપ અને બીજગણિત
જો x/3 = 16/y = 4 હોય તો x + y ની કિંમત કેટલી થાય ?
સાદું રૂપ અને બીજગણિત
સાદું રૂપ આપો.
(683+557)²-(683-557)² / (683×557) = ?