ટકા હમેશા 100 પર લેવામાં આવે છે માટે નફો 6% જ રહેશે.
નફો અને ખોટ (Profit and Loss)
400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10% વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિ એક મશીન 2000 રૂ.માં ખરીદે છે. જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની છાપેલી કિંમત કેટલી હશે ?