રમત-ગમત (Sports)
ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100મી સદી નોંધાવી હતી ?

પાકિસ્તાન
ઓસ્ટ્રેલિયા
બાંગ્લાદેશ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચે દર્શાવેલ રમતો પૈકી કઈ રમત વર્ષ 1900 અને 1904ની ઓલમ્પિકમાં હતી અને ત્યારબાદ ફરીથી તે વર્ષ 2016માં રીયો ઓલમ્પિકમાં સ્થાન પામેલ છે ?

ટેઈકવોન્ડો
બીચ વોલીબોલ
સાયકલિંગ
ગોલ્ફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતવીર નંદુ નાટેકરને કઈ રમતમાં શ્રેષ્ઠ રમતવીર તરીકે ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

બેડમિન્ટન
હોકી
ગોલ્ફ
ટેબલ ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રીયો ડી જાનેરો ખાતે વર્ષ 2016માં રચાયેલ પેરાલિમ્પિકમાં ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌપ્રથમ પેરાલ્મિપીયન ખેલાડી કોણ છે ?

જોગીન્દરસિંગ બેદી
મરીયપ્પન થંગાવેલુ
દીપા મલિક
દેવેન્દ્ર ઝાંઝરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
"લુગ" કઈ રમત છે ?

એક પ્રકારની તરણ સ્પર્ધા છે
બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત
હોકીની રમતનું બીજું નામ છે
અશ્વદોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમત-ગમતના સાધનોના ઉત્પાદન માટે પ્રખ્યાત છે.

પંજાબ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP